Ghazal music video · Classical · 5:07

કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર

kutuhalta ane anandni drishti rakh duniya par

The verses

  1. કુતૂહલતા અને આનંદની દૃષ્ટિ રાખ દુનિયા પર, પડે છે જેમ બાળકની નજર કોઈ તમાશા પર.

    Meaning: Keep a gaze of curiosity and joy upon the world,Just as a child's eyes fall upon a spectacle.

  2. કહે ઝાહેદ! નમાઝ અંગેનો તારો શું અનુભવ છે, કે અમને તો કદી ગુસ્સોય આવે છે મદિરા પર.

    Meaning: O Zahed, tell, what is your experience of prayer?For we, at times, feel even anger at wine.

  3. 'મરીઝ' એ રમ્ય નાદાનીઓને મુદ્દત થવા આવી, હવે એ પણ ખબર ક્યાં છે, હતી આશાઓ કોના પર!

    Meaning: Marīz, a long time has passed since those charming follies, Now I don't even know, upon whom those hopes truly lay!

  4. 'મરીઝ' એવા શરાબીની દશા સુધરી શકે ક્યાંથી? શિખામણ આપનારો પણ હસે છે જેની તૌબા પર.

    Meaning: Mariz, how can a drunkard's plight ever mend?When even his advisor laughs at vows he can't transcend.

Mariz

More from this poet

See all videos →