Ghazal music video · Classical · 3:47

વૈશાખી દાવાનલ, આવો!

Waishakhi Dawanal Aawo

The verses

  1. વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!

    Meaning: O Vaishakh wildfire! Come, my beloved! Kindle flames all around, my beloved!

  2. વૈશાખી દાવાનલ! આવો. દિલદાર! ક્રોડો કંગાલ હજુ કેમ કરી જીવે!

    Meaning: O Vaishakhi wildfire! Come forth. O Beloved!How do millions of wretched still survive!

  3. ભૂકમ્પે ડુંગર ડોલાવો, દિલદાર! વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

    Meaning: You make mountains sway with an earthquake, beloved!O Vaishakhi wildfire! Come, my heart's desire!

  4. વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! જનની નિજ બાળને ન હજુ ખાઈ જાતી!

    Meaning: O Vaishakh's scorching blaze! Come, my beloved! A mother does not yet devour her own child!

  5. કુદરતના ક્રમ સબ પલટાવો, દિલદાર! વૈશાખી દાવાનલ! આવો, દિલદાર!

    Meaning: Overturn every law of nature, O beloved! O Vaishakhi inferno! Come, O beloved!

  6. વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! નિર્જલ દુષ્કાળ, મહારોગ, મહામારી;

    Meaning: O Vaishakhi forest fire! Come, my beloved!Waterless drought, great illness, great plague;

  7. નિર્બલને જીવવા ન દાવો, દિલદાર! રિદ્ધિવંતોનાં ગીત ગાઓ, દિલદાર!

    Meaning: Do not let the weak survive, O Beloved!Sing the songs of the prosperous, O Beloved!

  8. જગને જનભીડથી બચાઓ, દિલદાર! થોડાં બડભાગીને વસાવો, દિલદાર!

    Meaning: Save the world from its thronging masses, beloved!Settle a few fortunate souls, beloved!

  9. વૈશાખી દાવાનલ! આવો, દિલદાર! ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર!

    Meaning: O Vaishakh's fiery blaze! Come, my beloved!Kindle the flames all around, my beloved!

Jhaverchand Meghani

More from this poet

See all videos →